SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ સમય જાણવાની-કુ ચી ૧ પાતાના શરીરની છાયા પગલાંથી ગણી તેમાં છ ઉમેરતાં તૈયાર થયેલ રકમથી ૧૨૧ ને ભાગતાં જે જવામ આવે તેટલી ઘડી અને વધેલી શેષ જેટલી પળે! ખાર વાગ્યા પહેલાં દિવસ ચઢથો જાણવા અને માર વાગ્યા પછી દિવસ બાકી જાણવા. ૨ વતની છાયા આંગલથી માપી તેમાં સાત ઉમેરતાં તૈયાર થએલ ૨ક્રમથી ૧૨૦ને ભાગતાં જવાબ જેટલી ઘડી અને જેટલી પણ આવે તેટલેા દિવસ ચઢયો કે ખાકી રહ્યો જાણવા. ૩ ભ્રાત ઔંગલની સળીની છાયા ઔંગલથી માપવી, તેમાં સાત ઉમેરતાં તૈયાર થએલ રકમથી નીચે બતાવેલ તે તે માસ /કાને ભાગતાં જવાબ જેટલી ઘડી અને શેષ જેટલી પળ દિવસ ચત્રો કે ખાકી રહ્યો જાણવા. ૧ કારતક-૧૫૦ ૫ ફાગણુ-૧૫૦ ૨ માગશર-૧૬૦ ૬ ચત્ર-૧૪૪ ૩ પાષ-૧૭૦ ૭ વૈશાખ-૧૩૫ ૪ માહ–૧૬૦ ૮ જેઠ-૧૩૦ ૯ અસાડ–૧૨૫ ૧૦ શ્રાવણ-૧૩૫ ૧૧ ભાદરવા-૧૩૫ ૧૨ આસા-૧૪૪
SR No.023519
Book TitleShraman Dharm Jyot
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Shree Sangh
Publication Year1982
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy