SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ ૩. ઉપધિનું-પ્રમાણુ પાતરાં સામાન્યતઃ પાતરાંનું પ્રમાણ જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ ત્રણ જાતનું, જે પાતરાને ઘેરાવ ત્રણ વેંત અને ચાર આંગલ હોય તે મધ્યમ, તેથી હીન તે જઘન્ય, વધારે તે ઉત્કૃષ્ટ. અથવા પિતાની ગોચરી-આહારના પ્રમા ને અનુકૂળ જે હોય. તથા પાતાં ગેળ, સમારસ પડધીવાલું. અશુભ-ચિહ્નોથી રહિત અને સારા વર્ણદિવાળું હતું જોઈએ. તેમજ જેમાંથી વસ્તુ બહાર કાઢતાં કે ધતાં હાથ ન ખરડાય તેટલા પહોળાં મેંઢાવાળા પાતરાં હોવા જોઈએ, સાંકડા મુખવાળા પાતરામાં જયણા પણ સાચવી શકાય નહિ, માટે પહેલા મોંવાળું પતરું લેવું જોઈએ. ઝોલી-પાનું મૂક્યા પછી, ગાંઠ વાળ્યા બાદ ચારે છેડા ચાર આંગલના લટકતા રહી શકે તેટલા માપની. તે ઉપર-નીચેને ગુચ-અરવલી-આ ત્રણેનું માપ એક વેત અને ચાર આંગળનું હોવું જોઈએ. પડલા-ઉનાળામાં ત્રણ, ચોમાસામાં પાંચ અને શિયાલામાં ચાર હોય. જે પહેલા ભેગા ક્યોથી સૂર્ય તેમાંથી ન દેખાય તેવા ઘન-વસના પહેલા બનાવવા. વળી તે પહેલા કોમલ સ્પર્શવાળા લેવા જોઈએ, જેથી જીવ-વિશધનાને
SR No.023519
Book TitleShraman Dharm Jyot
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Shree Sangh
Publication Year1982
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy