SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપધિ—પ્રમાણે ૧-વૈકક્ષિક-(કચુક-ઋક્ષિક બનેને ઢાંકી દે તેવું પહેરાતું વસ્ત્ર.) ૧-સંઘાડી-(કપડા તરીકે પહેરાતું વસ, તે ચાર પ્રકારે હય, બે હાથનું (ઉપાશ્રયમાં પહેરવા માટે ૨-૩ ત્રણ હાથના બે (એક ગોચરી માટેનું, એક સ્થડિલ ભૂમિએ જવા માટે) અને એક ચાર હાથનું (વ્યાખ્યાનાદિમાં જવા માટે.) ૧-ધકરણ-(પવનાદિથી શરીરના કપડાં આઘાપાછા ન થાય તે માટે વાની વ્યવસ્થા જાળવનારું વસ, અગર રૂપવતી સાધવીઓના દેખાવને અવ્યવસ્થિત કરવા જે વસ્ત્રનો ડુચો વાળી પીઠ ઉપર ખૂધનો દેખાવ કરાય તે) ઉપર મુજબના અગિયાર વ મળી સાધ્વીને પચીસ ઉપકરણે ઔઘિક-ઉપાધિમાં જ્ઞાની–ભગવતેએ બતાવ્યાં છે. અગિયાર વસ્ત્રોની સંકલનામાં પુરુષ કરતાં સ્ત્રીઓના અગોપાંગોની વ્યવસ્થા વધુ જાળવવાને જ્ઞાની–ભગવે તેને પ્રધાન આશય છે, કારણ કે આટલી બધી વ્યવસ્થા અંતગત ગુપ્ત પ્રદેશને જાળવવા કરી હોય એટલે કદાચ કોઈ બળાત્કાર આદિને પ્રસંગ બને તે તે પ્રસંગે પણ શીલયવસ્થાને ધક્કો ન પહેચી શકે તેવી સુદીર્ધદર્શિતા આમાંથી સચિત થાય છે,
SR No.023519
Book TitleShraman Dharm Jyot
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Shree Sangh
Publication Year1982
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy