SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપધિ–પ્રમાણ ૩ ૨૬૧ : ૧-સુખપાત્તિકા ( મુહપત્તિ) માલતી વખતે જીવ. વિરાધનાથી બચવા માઢા આગળ રાખવા માટે. ) ૧-માત્રક (સયમની શુદ્ધિ, વડિલાની ભક્તિ આદિ માટે પ્રાચીન કાલમાં રખાતું પ્રમાણપૂર્વકનું પાત્ર) ૧-ચાલપટ્ટ (લજ્જા આદિને જીતવા માટે પહેરાતું અપેાભાગનું વસ્ત્ર ) ૧-પાત્ર (સ‘યમની જયણા આદિ માટે શાસ્રીય મર્યાદા પ્રમાણે ઉપયાગમાં આવતું લાકડાનું પાત્ર) ૧–પાત્રબંધ (ગેલી) ૧-પાત્રકેશરિયા (પાતરાં પુંજવાની મુહપત્તિ-ચરવલી) ૧–પડેલા (ઝાલી પર પાત્રાં ઢાક્રવા રખાતા લાંખા ટુકડા પલ્લા) ૧-૨જસ્ત્રાણ(પાત્રાં ખાંધતી વખતે વચ્ચે રખાતું વસ. ૧-ગુચ્છક ( પાત્રાં માંધ્યા પછી ઉપર ચઢાવાતા ગુચ્છ ) ૧-પાત્રસ્થાપન (પાત્રાં મૂકવાનું આાસન-નીચેના શુચ્છે) ܘ ઉપર મુજખના ઉપરણામાં સાત ઉપકરણ પાતરાનાં છે, ક્ષાત બીજા છે. * ચાલ શબ્દ પુરુષલિ'ગવાચી દેશ્ય શબ્દ છે, તેના આચ્છાદન માટેનું વજ્ર ચાલપટ્ટુ કહેવાય છે,
SR No.023519
Book TitleShraman Dharm Jyot
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Shree Sangh
Publication Year1982
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy