SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ આ પ્રમાણે દૈનિક ચર્ચાના કેટલાક તને ટૂંકમાં વિચાર કર્યો, હવે સાધુના-સંયમને ઉપયોગી બીજા કેટલાક તને ટૂંકમાં વિચાર કરાય છે. ૧ વિહારનીસામાચારી સંયમના વિશુદ્ધ-પાલન દ્વારા સ્વ-કલ્યાણની સાધના સાથે અજ્ઞાનાદિથી આથડતા સંસારી–પ્રાણીઓને તીર્થકર ભગવંતના હિતકર-ઉપદેશના શ્રવણ કરાવવા આદિ દ્વારા યથાશક્ય રીતે પરકલ્યાણ સાધવાની પણ સાધુઓની પવિત્ર ફરજ છે, તે અંગે ગ્રામાતુગ્રામ વિહાર પણ સાધુને આવશ્યક છે, જોકે એક-સ્થાને રહેવાથી સમાદિમાં ઘણા દૂષણ લાગવાને સંભવ હેવાથી સાધુઓને માકપાદિ-મર્યાદાથી વિહાર કરણીય હોય છે, છતાં ઉપાગવત જણાશીલ અને શાસ્ત્રીય-રહસ્યોને સમજનારાને તે દૂષણને પરિહાર સુ-શકય હેઈ સામાન્યથી જગતના જીવના હિત માટે વિહાર છે, એમ સાપેક્ષ રીતે કહી શકાય, તેથી વિહાર પ્રસંગે કેટલીક શાસ્ત્રીય-મર્યાદાઓ ધ્યાનમાં રાખવા જેવી છે. પ્રથમ તે વિહારમાં છએ કાયની વિરાધનાથી યોગ્ય રીતિએ જયણ-પૂર્વક બચવાને ખાસ ઉપગ રાખ. પગ પૂજવાની વિધિ :– સ-ચિત્ત કે સજાતીય વર્ણગંધ-રસ-સ્પર્શવાળી ભૂમિમાંથી વિજાતીય-ભૂમિએ જતી વખતે અને ગામમાં પસતી કે નિકળતી વખતે, સર્જાતીય વિ—જાતીય શસ્ત્રથી
SR No.023519
Book TitleShraman Dharm Jyot
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Shree Sangh
Publication Year1982
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy