SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ પડિલેહણ ૧ ૨૭૭ ૫. પડિલેહણ થતના-પ્રધાન સંયમ-માર્ગે વિચારનાર મુમુક્ષુને હરઘી પિતાના ઉપયોગમાં આવનાર પદાર્થોની સુવ્યવસ્થા રાખી, પિતાની બેદરકારીથી કોઈપણ જાતની જીવ-વિરાધના ન થવા અગેની વિચારણા જ્ઞાની ભગવતેના વચનાનુસાર કરવાની હોય છે. તેથી પ્રતિક્રમણની જેમ પડિલેહણની પણ અગત્યતા સાધુ-જીવનમાં વધુ છે, માટે પડિલેહણ અંગે ટૂંકમાં શાસ્ત્રીય પદ્ધતિ યથાશકય ધ્યાનમાં રાખવા જેવી છે. પ્રથમ પડિલેહણ શબ્દનો અર્થ સમજવો જરૂરી છે. પતિ=સામે લેહણ લખેલું શાસ્ત્રજ્ઞાઓ અથત શાસ્ત્રીય આજ્ઞાઓને નજર સામે રાખી આપણા કર્તવ્ય માની વ્યવસ્થા ગોઠવવાના પ્રયત્નનું નામ પડિલેહણ બીજી રીતે વિચારીએ તે પડિલેહણના બે ભે દ્રવ્યપડિલેહણ, ભાવપડિલેહણ. - દ્રવ્યપડિલેહણ=વસ, પાત્ર, વસતિ આદિનું જીવવિરાધના ન થવા પામે તે રીતે પુજવા-પ્રમાવાની જયણા. ભાવપડિલેહણ–આંતરિક રાગાદિ-ભાવની અંતનિરીક્ષણ દ્વારા તપાસવાની આદર્શ પ્રતિજ્ઞા.
SR No.023519
Book TitleShraman Dharm Jyot
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Shree Sangh
Publication Year1982
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy