SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિકમણની મહત્તા મહુપ્રથમ આવશ્યક ક્રિયા (પ્રતિક્રમણ) અને નીચે મુજબની બાબતે ધ્યાનમાં રાખવા જેવી છે. ૧ પ્રતિકમણની મહત્તા ૨ ખમાસમણાની સત્તર પ્રમાજના વાંદણાના પચ્ચીસ આવશ્યક ૪ મુહપત્તિના પચાસ બેલ ૧, પ્રતિકમણની મહત્તા જ્ઞાની–ભગવંતોએ ધર્મારાધન કરનારા ભાવુક-આત્માએને પિતાની જાણે કે અજયે થતી પ્રવૃત્તિથી આવતા કર્મરૂપ મલથી આત્મા ખરડાય નહિ તે જાતના પર્ણ ઉપચાગને જાળવવા મકાનને સ્વચ્છ રાખવા માટે બે વખત કચરો કાઢવાની વ્યાવહારિક પ્રણાલિકાની જેમ બને ટાઈમ પ્રતિ મણની ક્રિયા “આવશ્યક શબ્દથી અવશય (ફરજરૂપે) કરવા લાયક જણાવી છે. માટે વિવેકી-આત્માએ આ ક્રિયા વખતે પૂર્ણ તન્મયતા કે એકાગ્રતા જાળવવા દત્તચિત્ત બની જવાનો ઉપયોગ રાખવું જોઈએ. આંતર-નિરીક્ષણના રહસ્યને જ્ઞાની શાસ્ત્રકારોએ રોજની ચાલુ પ્રણાલિકામાં અજબ રીતે ગોઠવ્યું છે, કે જેને લાભ ઓછું ભણેલ પણ પ્રાણી વૃત્તિઓને કેન્દ્રિત કર્યેથી સહજ મેળવી શકે છે.
SR No.023519
Book TitleShraman Dharm Jyot
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Shree Sangh
Publication Year1982
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy