SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ દર, f ariya TE સંયમની નિમલ આરાધના માટે આ સદા યાદ રાખવા જેવું મુદ્રાલેખ, IIITRATI [adhurm તમારી , જે સાધુઆ-- કીડાઓના સમૂહનું ઘર. કૂતર-પંખીના ભયરૂપસડણ-પડણ અને નાશ આદિના ધર્મવાળા શરીરને– રાજ સારા-સારા આહારઆદિથી લાલન-પાન-કરે. પણું– સેંકડો જન્મમાં પણ ન મળે તેવી દુર્લભ રામ નાદિ રત્નત્રયીની આરાધનાના અનન્ય સાધનરૂપ મુક્તિના સર્વોત્કૃષ્ટ અંગભૂત-માનવશરીરથી કર્મોના તીવ્ર બંધનેને મૂળથી નષ્ટ કરનાર જિનાજ્ઞાની પરિપાલના ઉગ્ર તપ અને શુદ્ધ સંયમની આચરણ નથી કરત –તે સાધુ “ચેષ્ટાશીલ જાણ? –મહાનિશીથ સૂત્ર અધ્ય ૩ સૂ. ૩૮
SR No.023519
Book TitleShraman Dharm Jyot
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Shree Sangh
Publication Year1982
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy