SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ સંયમીને દષ્ટિકોણ છે. જેમ જેમ જ્ઞાન વધે તેમ તેમ અનાદિકાલીન 1 સંસ્કારના બલે જ્ઞાનને દુરૂપયોગ-ભૂલને ઢાંકવારૂપે કે વાસનાઓની પૂર્તિના સાધન તરીકે ન થઈ જાય તે માટે જ્ઞાનને સંયમિત રાખવા માટે મોહનીયકર્મને T ઘટાડનાર વિવિધ પ્રકારના બાહ્ય અને આત્યંતર તપના વિવિધ આસેવનમાં જ્ઞાની ગુરુની નિશ્રાએ યથાશક્તિ આગળ વધવા પ્રયત્નશીલ થવું. મક છંદ, સગવડનું પોષણ, હઠાગ્રહ, વ્યક્તિ ગત સ્વતંત્રતા આદિ રૂપે મોહ જ આપણા જીવન છે શ્યની ગતિને કબજો જમાવતે હોય છે. તેથી જ્ઞાનગુરુની નિશ્રાને સ્વીકાર અને ગુણાનુરાગ દષ્ટિને ત્રિકાલ જીવન શુદ્ધિ માટે જરૂરી બતાવેલ છે. " આ સંયમીએ– ભાવમાં–સમતા વિચારમાં–વિવેક વર્તનમાં ઔચિત્ય –સદા જાળવવું જોઈએ. - - - - -
SR No.023519
Book TitleShraman Dharm Jyot
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Shree Sangh
Publication Year1982
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy