SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૬ મુર્ણિ-જ્ઞાનરૂપ પદ મુનિના ત્રણથી ગુણતાં સાઠ, ફરી શુભ-અશુભથી ગુણતાં એક વીશ, અને રાગ-દ્વેષથી ગુણતાં બસે ચાલીશ થાય. શ્રોત્રેન્દ્રિયના ત્રણ વિષયોને શુભ-અશુભથી ગુણતાં છ થાય, ફરી રાગ-દ્વેષથી ગુણતાં બાર થાય આ બાર ભેદને ઉપરના બસે ચાલીશમાં ઉમેરતાં પાંચ ઈન્દ્રિયાના તેવીશ વિષયોના બસે બાવન વિકારો થાય. આ વિકારને ગુરુગમથી જાણુ–સમજી યથાશક્ય-પ્રયત્ન વૃત્તિઓને વિકારાભિમુખ થતી અટકાવવા પ્રયત્નશીલ થઇ સંયમારાધનનું મધુર ફલ આસ્વાદી જીવન કૃતાર્થ કરવું ઘટે. 000000000000000000000 જીવન-શુદ્ધિનાં સૂત્ર ગુણગ્રાસ્ક દષ્ટિ કેળા * પિતાની સુક્ષમ પણ ભૂલને મહત્વ આપે. જ બોલો એછું ! કરે વધારે !!! જ પવિત્ર વાતાવરણમાં રહે !!! @@@@@@@ @ @ @@@@@
SR No.023519
Book TitleShraman Dharm Jyot
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Shree Sangh
Publication Year1982
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy