SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ • ૧૦૨ : મુ-િજ્ઞાનરૂપ પદાર્થો યુતિના કીર્તિ-પ્રશંસાદિ તુચ્છ-લાભની સ્પૃહા કરવાથી ઉત્તમોત્તમ ધર્મક્રિયાની લઘુતા થાય છે. ૨. ગારલાનુષ્ઠાન "दिव्यभोगाभिलाषेण, गरमाहुर्मनीषिणः । एतद्विहितनीत्यैव, कालान्तरनिपातनात् ॥१॥" | (શ્રી યોગનિંદ) કર્મ-નિર્જરાના આદર્શ ધ્યેયને સંપાદિત કરવા કરવી જોઈતી ધર્મક્રિયાની આરાધના કરી પારલૌકિક દેવ-દેવેંદ્રચક્રવર્તી આદિની ભેગ-સંપદા મેળવવાનું ધ્યેય રાખવું, આનાથી કાલાંતરે પાપાનુબંધી પુણ્યના ઉદયે મળતી સંપદાઓના ઉપભેગાદિથી ધીમા ઝેરની માફક આત્મસ્વરૂપને વધુ વ્યાઘાત થાય છે. ૩. અનુષ્ઠાન “અનામો વચૈત-ગુનશુરત | संप्रमुग्धं मनाऽस्येति, ततश्चैतद्यथोदितम् ॥ १॥" (શ્રી ગબિંદુ) આત્મ-કલ્યાણની સાધનાના અચૂક ધ્યેયને પહોંચી વળવા, ધર્મની આરાધનામાં હવે જોઈતો સતત જાગૃત ઉપયોગ ન છે તે અનનુષ્ઠાન કહેવાય. આનાથી મનમાં વ્યામાહ વધુ હેવાના કારણે ધર્મક્રિયાનું આસેવન ગ&િાપ્રવાહ તય ઘરડરૂપ થઈ જાય છે.
SR No.023519
Book TitleShraman Dharm Jyot
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Shree Sangh
Publication Year1982
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy