SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવસાધુના લક્ષણ ૨ ઉત્કૃષ્ટ-અહા-કૃત-ધર્મ અને ચારિત્ર-ધર્મની દરેક બાબત પર માનસિક-સંવેદનાપૂર્વક અવિહડ શ્રદ્ધા. આ લક્ષણનું યથાર્થ સ્વરૂપ નીચેના ચાર પ્રકારોથી યથાર્થ રીતે ભાસે છે. (અ) વિધિસેવા-સ્વાદિષ્ટ-જનને અભ્યાસને આપકાલે વિરસ-અન્નના ઉપગવેળાએ પણ સ્વાદિષ્ટ પદાર્થ તરફ જે આંતરિક રસ રહે છે, તેવા રસપૂર્વક યથાશય અવિધિના પરિહાર સાથે વિધિપૂર્વક અનુષ્ઠાનનું આસેવન. (ગા) અવિતૃપ્તિ-નિર્ભાગ્ય-શેખરને અચાનક રનનો ખજાનો મળી જાય તે તેને જેમ રત્ન લેતાં તૃપ્તિ જ ન થાય, તેવી માનસિક–વૃત્તિથી વિધિપૂર્વક અનુષ્ઠાને આસેવન. () શુભ-દેશના – પિતે જે વીતરાગપ્રભુ-પ્રરૂપિતા શુભાનુકાને આસ્વાદ લઈ કૃતાર્થતા અનુભવી રહ્યો છે, તેનો અનુભવ યેગ્ય–જીને શુભાવહ પ્રેરણા કરી તે અનુષ્ઠાનમાં પ્રવર્તાવવા. () સખલિત-શુદ્ધિ-પ્રમાદાદિ કારણે શુભાતુકાના આવનમાં થઈ જનારી ક્ષતિઓનું ગુરુ પાસે નિશલ્યભાવે આચન કરી શુદ્ધ થવું. આ ચાર લક્ષણે વડે ભાવસાધુપણાની યોગ્યતા સૂચવનારા સાત લક્ષણેમાંનું બીજુ લક્ષણ એાળખી શકાય છે. ૩. પ્રજ્ઞાપનીય-વભાવ-આગમનના વચનની યથાર્થ વફાદારી કાયમ રાખી આગમાક્ત–વુતિઓથી પ્રતીયમાન સત્ય-વસ્તુને અંગીકાર કરવાની સ્વભાવગત જુતાસરલતા પ્રાપ્ત થવી.
SR No.023519
Book TitleShraman Dharm Jyot
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Shree Sangh
Publication Year1982
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy