SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ એકંદરે આ મકાનમાં આત્મહિતની દષ્ટિએ ઘણી ઉપયેગી બાબતોને અદભુત સંગ્રહ છે. આ સંગ્રહમાં અનેક આગમા, પ્રકરણ-ચે, સાધુમર્યાદા પટ્ટકો ઉપરાંત કેટલાક સંયમપ્રેમી સુવિહિત ગીતા ભગવતેના સંયમ અંગેના વિચાર-મંથનો, વિચાર–માધિ અમ હિતકર વચન-કંડિકાઓ વગેરેનું સુમધુર સંકલન થયા પામ્યું છે. . શ્રમણસ્થાના વિવેકી આરાષક સમુચિત રીતે હાની મહાપુરુષના ચરણોમાં બેસી આ પુસ્તકમાં ખાસ કરીને વીજ વિભાગમાં નિશેલી જીવન-પદ્ધતિને અપનાવી કાળબળે ઝાંખુ થવા પામેલ પિતાનું ચિરસ્થાપિત ગૌ૨વ ફરી જાજવામાન કરે એ મંગળ અભિલાષા I - છેવટે આ પુસતકના સંપાદનમાં છઠ્ઠમસ્થતા-સુલભ ડેઈ સતિ કે સમજફથી શાસ્ત્રજ્ઞા કે પરંપરાથી વિરુદ્ધ કંઈ થયું હોય તેનું ત્રિવિધ મિશ્યાહુક્ત દેવા સાથે આ સંકૂલમાં વર્ણવેલ આદ સંયમી-જીવનના સીમારત –પરહિતકારી રીતે સકળ આરાધક આત્માઓને ઉપયોગી થાઓ. - એ શુભ અHિલાષા. વીર વિ. સં. ૨૫૦૮ નિવેદક – ' . વિ. સં. ૨૦૩૮ | પૃ ઉપા. શ્રી ધર્મસાગરજી મ. શિષ્ય કાર્તિક સુ. ૧૪ મંગળ જૈન આગમ મંદિર, સુનિ અભયસાગર, તળેટી પાલિતાણા (પ.)
SR No.023519
Book TitleShraman Dharm Jyot
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Shree Sangh
Publication Year1982
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy