SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ • ૧૪ : સુષ્ટિ-જ્ઞાનરૂપ પદાર્થી મુક્તિના ૧૭ સ્વભાવની વિચિત્રતાના કારણે જેની તેની સાથે ક્ષુદ્ર ખમતામાં પણ કષાયાધીન થવુ'. ૧૮ સ્વાર્થ કે ઇર્ષ્યા આદિ કારણે સમુદાયમાં એક-બીજાને આડું-અવળુ' સમજાવી ભેદ ફૂટ-કુસ'પ કરાવવા ૧૯ ઘણું લેાજન કરવુ', કે જેથી અનેષણા, અસયમ આદિ અનેક દોષ ઉત્પન્ન થાય, સવારથી સાંજ સુધી ઢારની જેમ માકળે-માંઢ ખાવું અથવા પ્રમાદાદિકથી દેવદ્રવ્યાંત્રિકનુ ભક્ષણ કરવુ. ૨૦ ગેાચરીમાં લાગતા ઢાષાના ધ્યાનપૂર્વક પરિહાર કરવા પ્રયત્નશીલ ન થવુ, ગેાચરીના દાષાની જયણા ન કરવી. ઉપર મુજબના અ-સમાધિસ્થાના વાંચી વિચારી સજમની મારાધનામાં પ્રવતેલા પ્રાણીને અનાદિકાલના વિષય-કષાયના સસ્કારીને જાગૃત કરનારા નિમિત્તો આરાધનાના માર્ગ પરથી આત્માને ભ્રષ્ટ ન કરી નાંખે તેવુ પૂર્ણ તકેદારીભયું” ધ્યાન રાખી હિતકારી સયમારાધનાને સલ બનાવવી. સયમીની જીવન-દૃષ્ટિ વિષયના રાગી જાને સુમધુર રસાસ્વાદની લાલસાથી સુંદર સુવાસિત પદાર્થોને જોઇ દાઢ ગળે અને મ્હોંમાં પાણી છૂટે પણ વિવેકી સયમીને તા તેના ક્ષણિક ભાગના પરિણામે ખંધાતા કટુ-વિપાક દાયી કર્માંના પરિણામના વિચારથી હૈયું ગળે અને આંખામાંથી પાણી છૂટે ! ! ! -અધ્યાત્મસાર ગ્રંથ. -
SR No.023519
Book TitleShraman Dharm Jyot
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Shree Sangh
Publication Year1982
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy