SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ - ૧૫૮ : સુષ્ટિ-જ્ઞાનરૂપ પદા મુક્તિના ૧૧. યાન:-ચિત્તને અન્તર્મુહૂત કાળ સુધી એક વસ્તુમાં એકાગ્ર કરવું તે, ધ્યાનના ૪ પ્રકાર છે: (૧) આત્તધ્યાન-દુઃખના નિમિત્ત થાય તે. (૨) રૌદ્રધ્યાન-પ્રાણી-વધાદિમાં ક્રૂર ચિત્તની પરિણતિ તે. (૩) ધર્મધ્યાનમાર ભાવના આદિના ચિંતનથી મને જિનાજ્ઞાની ભાવનાથી શુત્ર-પરિણતિની કેળવણી, - પ્રધાન (૪) શુક્લધ્યાન – કમ નિર્જરાના કારણભૂત આત્મસ્વરૂપના નયશુદ્ધ રીતે સૂક્ષ્મ રીતે વિચાર કરવા. આ ચાર ધ્યાનમાંથી પ્રથમનાં એ તિય‘ચગતિ અને નરકગતિને આપનારાં હાવાથી છેાડવાનાં છે. બાકીનાં એ સાતિને આપનારાં હાવાથી તે આદરવાનાં છે. ધર્મધ્યાન ૪ પ્રકારે છે : ૧. જિનેશ્વરદેવની આજ્ઞાના વાર'વાર વિચાર કરવા તે. ૨. કષાયની પરવશતા અને ઈન્દ્રિયાની પરવશતાથી થતા નુકશાનને વિચાર કરવા તે. ૩. પાપ-પુણ્યના ઉદયના વિચાર કરવા તે.
SR No.023519
Book TitleShraman Dharm Jyot
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Shree Sangh
Publication Year1982
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy