SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ પથ મુષ્ટિ-જ્ઞાનરૂપ પદાર્થો : ૧૪૩ ! ૪. અલપ-લેપા–જે ચીજ વહરતાં હાથ અને વાસણ ન ખરડાય અગર થોડા ખરડાય તે રીતે ગોચરી વહેરવી. ૫. અવગૃહિતા-ગૃહસ્થ પિતાના ખાવા માટે થાલીમાં લેવા વાટકી આદિમાં કાઢી રાખેલ રઈ વહોરવી. ૬. પ્રગૃહિતા- થાલીમાં પીસી જમવાના પ્રસંગે હાથમાં કેળિયે લઈ મોઢામાં મૂકવાની તૈયારી પ્રસંગની તૈયાર ચીજ વહેરવી. ૭. ઉજિત-ધર્મિકા–ગૃહસ્થની દષ્ટિએ નિરુપયેગી છાંડવા લાયકની ગોચરી વહેરવી. ઉપર મુજબની ગોચરી વહા૨વાની પદ્ધતિ પ્યાલામાં રાખી પ્રસંગે પ્રસંગે વિવિધ અભિગ્રહ-ધારણા આદિદ્વારા માનસિક અશુભ વિચારધારા-અનાદિકાલીન વાસનાને નિગ્રહ કરવો જોઈએ. - સાધુતાના આધાર સ્તો છે ? ગુરૂ વિનય-વાધ્યાય અને યથાશક્તિ વાસનાના છે છે. નિગ્રહની સતત પ્રવૃત્તિ. જ વિકારી ભાવે ન ઉપજે તેવા વાતાવરણમાં અધ્યયનાદિ માટેની તત્પરતા, છે અહમમના વિષચક્રમાંથી નિકળવા પંચ-પરમેષ્ઠીઓની છે ભક્તિ દ્વારા સાચા આત્મ-સમર્પણની ભાવના કેળવવી.
SR No.023519
Book TitleShraman Dharm Jyot
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Shree Sangh
Publication Year1982
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy