SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ' જ ' જ્ઞાનનાં પશ્માથ GGGGGGG8998 જ્ઞાનના પરમા મુક્તિના AAAAA વાસનાની પૂર્તિ માટે મથી રહેલ આખા સંસારની વચ્ચે વાસના- વિજયનું લક્ષ્ય રાખીને આરાધક પુણ્યાત્માએ સુમુક્ષુ ભાવ ટકાવી રાખવા વાસના વિજય માટે જ પ્રયત્ન કરવા. આખા સ'સાર વાસનાની પૂર્તિમાં ય માને છે, પણ વાસનાના સામે--પૂર જઈ જાતને જ્ઞાન-વૈરાગ્ય વડે ટકાવી રાખવી તે જ્ઞાનના પરમાથ છે. - કેમકે :— અનાદિકાલીન અશુભ-સકારાના વાડે ચઢેલ જીવનનું નામ સંસાર અને તેનાથી વિપરીત--રીતે જીવન જીવવા માટે જ્ઞાનીએની આજ્ઞા મુજમ વવું તે સ'સારથી છૂટવાના ઉપાય છે. – શ્રી દશવૈત્ર વિષય-કષાયની વાસનાને અનુરૂપ પ્રવૃત્તિ ખાલવાને અનાદિકાલના 'સ્કારાથી સુલભ છે, પણ સમ્યજ્ઞાનખળે આત્મસ્વરૂપના સવેદન થયા પછી વાસનાએની સામે ચાલવાની હિ‘મતભેર પ્રવૃત્તિ જ ખરેખર જીવન–શુદ્ધિનું પ્રધાન કારણ બને છે. અને આ પ્રવૃત્તિ જ્ઞાનીઓને ઉત્કૃષ્ટ-તપરૂપ બની જાય છે,
SR No.023519
Book TitleShraman Dharm Jyot
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Shree Sangh
Publication Year1982
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy