SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ : ૭ : કલ્યાણકર સૂચના મુક્તિના આ કારણે જ જેએ આ વિષયમાં દુર્લક્ષ્ય રાખે છે, તેઓનું મુનિપણું નિ:સાર બની જાય છે, તેથી મુનિપણામાં સાધવા લાયક સ્વભાવ-પરિણતિદશાના આસ્વાદ પણ મેળવી શકાતા નથી. માટે નીચે મુજમ જણાવેલ ઉપાયેાથી તે રસનાના સ યમને મેળવી શાસ્ત્રોક્ત મુનિપણાના આનંદના અનુભવ મેળવવા જોઇએ. ૧. સયમ અને તપના અનન્ય સાધનભૂત શરીરના પાષણ વખતે રસના-વાસનાને પેાષણ ન મળી જાય તેનું સતત લક્ષ્ય રાખવુ. જોઇએ. ૨. આગાઢ-કારણે શરીરાદિના ઉપબૃંહણ માટે લેવાતા પદાથ પણ સ્વાદ કે રસમયતાવડે ઇન્દ્રિયાના વિકારા પેદા કરે તે રીતે તે ન જ લેવા, પણુ પ્રકારાંતરે તેના મૂલ સ-સ્વરૂપને બદલી પાષણનું તત્ત્વ મળી રહે અને લાલસા-વૃત્તિ ન પાષાય તે માટે જયણાશીલ પ્રવૃત્તિ રાખવી. ૩. તથા સચાજિત કરેલા રસનું અગર એક સાથે બીજા રસનુ* આસ્વાદન ન થાય, તેનું પશુ પુણ ધ્યાન રાખવું. ૪. વળી નીચે જણાવેલ ભેાજનના પ્રકારા તથા તેના હૈયાપાદેય વિભાગ લક્ષ્યમાં રાખવા.
SR No.023519
Book TitleShraman Dharm Jyot
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Shree Sangh
Publication Year1982
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy