________________
પંથે
શ્રમણ ધર્મની સફલતા
૧ ૭છે ;
૧૩. શુદ્ધાત્મદશાની નિરંતર વિચારણાના દઢ સંસ્કારોના બળે સાંસારિક-મોહ-માયાના વિચારને દૂર કરતાં શીખવું.
૧૪. પિતાની આત્મશક્તિઓની આપમેળે બડાઈ મારવાની કુટેવને તિલાંજલિ આપવી. હંમેશાં સાદા ને નમ્ર રહે.
૧૫. પિતાને અનાવશ્યક પદાર્થો પ્રતિ ઉપેક્ષાભાવ કેળવ, તે માટે સંચયવૃત્તિ પર કાબૂ મેળવ, નિસ્પૃહ-દશા પ્રાપ્ત કરવા પ્રયત્ન કર.
૧૬. સમૂહ–સંગઠન, ચર્ચા તેમજ નકામી વાતે વિકથા આદિથી દૂર રહેવું.
૧૭. વિવેક દષ્ટિ અને પ્રકૃ–વૈરાગ્ય દ્વારા ચિત્તવૃત્તિ ઉપર નિયંત્રણ રાખી દરેક સમ કે વિષમ સાગમાં મનનું સમતોલપણું રાખવું.
૧૮. યથાશક્ય પ્રયતને બોલવાનું બહુ જ ઓછું રાખવું, બેલતાં પહેલાં પરિણામને ખૂબ વિચાર કર.
૧૯ ઈર્ષ્યા, પરદ્રોહ, પરનિંદા, ચાડી ખાવી, અસૂયા, આદિ ભયંકર બદીઓથી બચવા બિનજરૂરી કામોમાં માથું મારવાનું છેડી દેવું.
૨૦. ગુણાનુરાગની દષ્ટિ કેળવી બીજાના સદવર્તન પર જ લય કેન્દ્રિત કરવું, બીજાના કરેલ છેટા વર્તનને ભૂલી જવા ઉદાર-ક્ષમાશીલ બનવા પ્રયત્ન કરો.
૨૧. આત્મહિતની સાધના માટે દત્તલક્ય બની સર્વ મને તેની સાધના માટે સાકાંક્ષા રહેવું તેમજ અણછાજતું