SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૮૨ શ્રી વીતરાગ પરમાત્માની ભક્તિનું ફળ આખા જન્મમાં કરેલાં પાપનો નાશ કરે છે અને સંધ્યા સમયે કરેલું શ્રી જિનેશ્વરનું પૂજન સાતભવના કરેલાં પાપોને નાશ કરે છે. (૧) “ પૂર્વ નિત Hપનિ, સી મૃત્યુવનારાના નૈવેદ્યવિપુરું પાડ્યું, ક્ષિત શિવા એ ૨.” શ્રી જિનેશ્વરને ધૂપ કરવાથી પાપ નાશ પામે છે, દીપ કરવાથી મૃત્યુ નાશ પામે છે, નૈવેદ્યપૂજા વડે વિપુલ એવું રાજ્ય મળે છે અને પ્રદક્ષિણ એ મેક્ષને આપવાવાળી. થાય છે. (૨) " जो पूएइ तिसंज्झं, जिणिदरायं तहा विगयदोस । सो तइयभवे सिज्झइ, अहवा सत्तहमे जम्मे ॥३॥" જે ભવ્યાત્મા રાગદ્વેષથી રહિત એવા જિનેશ્વર પરમાત્માની ત્રણે સંધ્યાએ પૂજા કરે છે તે ત્રીજે ભવે અથવા સાતમે યા આઠમે ભવે સિદ્ધ થાય છે–મુક્તિમાં જાય છે. (૩) “ચમથોપવિત પુષ્ય, વિનરાજનસેવા | जिनशासनसेवैव, तेन मेऽस्तु भवे भवे ॥४॥" શ્રી જિનશાસનની સેવાવડે મેં જે પુણ્ય મેળવ્યું છે, તે પુણ્યવડે મને ભવોભવ શ્રી જિનશાસનની સેવા મળે. (૪) " अद्य मे सफलं देहमद्य मे सफलं बलम् । नष्टानि विघ्नजालानि, जिनेन्द्र ! तव दर्शनात् ॥५॥" હે જિનેન્દ્ર ! આજે આપના દર્શનથી મારું શરીર સફળ બન્યું, મારું બળ સફળ બન્યું અને મારો વિક્તસમૂહ નાશ પાપે. (૫) “રે સ ન્મ, કરાર પર્વમમ્ | . भवार्णवं च तोर्णोऽहं, जिनेन्द्र! तव दशनात् ॥६॥"
SR No.023518
Book TitleDevdarshanadi Dharm Karni
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherChimanlal Mohanlal Zaveri
Publication Year
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy