________________
દેવાધિદેવના દર્શન—પૂજન આદિનું ફળ
[ ૭૭
છે, જિન ગૃહના મધ્યભાગને વિષે પહોંચતા દ્વાદશ (પાંચ ઉપવાસ )ના લને પામે છે અને શ્રી જિનેશ્વરદેવને દેખવાથી દર્શન કરવાથી માસેાપવાસ (એક મહિનાના ઉપવાસ )ના લને પામે છે.
k
અન્યત્ર પણ કહ્યું છે કે—
संपत्तो जिणभवणे, पावइ छम्मासिअं फलं पुरिसो । સંવયિં તુ તું, વાવેલદિલો હહ્દર્ ॥ર્॥”
શ્રી જિનભવનને પ્રાપ્ત થયેલા પુરૂષ છ માસના ઉપવાસના ક્લને પામે છે અને દ્વાર દેશે પહોંચેલા પુરૂષ સંવત્સર–બાર માસના ઉપવાસના ફુલને પામે છે. (૧) વળી
पयाहिणेण पावर, वरिससयं फलं तओ जिणे महिए । पावर वरिससहस्सं, अणंतपुण्णं जिणे थुणि ॥२॥ " પ્રદક્ષિણા દેવાથી સેા વર્ષના ઉપવાસના શ્ર્વને પામે છે, શ્રી જિનેશ્વરદેવની પૂજા કરવાથી હજાર વર્ષના ઉપવાસના ફળને પામે છે અને શ્રી જિનેશ્વરદેવાની સ્તુતિ કરવાથી જીવ અનંત પુણ્યને ઉપાર્જન કરે છે. (૨)
એ માટે શાસ્ત્રમાં કહ્યું છે કે—
“ સયં મળે કુળ, સદ્દણં ચ વિહેવળે । લયસાહસ્તિના માહા, અત્યંત ગૌમવાડું ॥ ક્ ॥” શ્રી જિનેશ્વર પ્રભુના બિમ્બને પ્રમાર્જન કરતાં સેા ગુણું, વિલેપન કરતાં હજાર ગુણું, પુષ્પની માલા ચઢાવતાં લાખ ગુણું અને ગીત તથા વાજિંત્ર વગાડતાં અનંત ગુણું પુણ્ય ઉપાર્જન થાય છે. (૩)
66