SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ = પ્રકરણતેર. પ્રકરણતેરમુ ત્રા દેવાધિદેવના દર્શન-પૂજન આદિનું ફળ. પ્રણમું શ્રી ગુરૂરાજ આજ, જિનમંદિર કેરે; પુણ્ય ભણી કરશું સફલ, જિન વચન ભલેશે. દેહરે જાવા મન કરે, ચોથ'-તણું ફલ પાવે; જિનવર જુહારવા ઉઠતાં, છઠ _પતે આવે. જાવા માંડયું એટલે, અઠ્ઠમ–તણું ફલ હોય; ડગલું ભરતાં જિનભણ, દશમ–તણું ફલ જે. જાઈસ્ય જિનવર ભણી, મારગ ચાલતા હવે દ્વાદશ તણું પુણ્ય, ભક્તિ માલતા. અર્ધ પંથ જિનહર-તણે, પંદર ઉપવાસ; દીઠે સ્વામીતણે ભુવન, લહીએ એક માસ. ૫ જિનહર પાસે આવતાં, છ માસી ફલ સિદ્ધ આવ્યા જિનહર બારણે, વરસી તપફલ લીધ. સો વર્ષ ઉપવાસ પુણ્ય, પ્રદક્ષિણા દેતાં, સહસ વર્ષ ઉપવાસ પુણ્ય, જિન નજરે જોતાં. ભાવે જિનવર જુહારીએ, ફલ હોવે અનંત, તેથી લહીએ તે ગુણે, જે પૂજે ભગવંત. ફલ ઘણું ફૂલની માલ, પ્રભુ કઠે કવતાં; પાર ન આવે ગીત નાદ, કેરાં ફલ થતાં. ૯ ૧–એક ઉપવાસ. ૨-બે ઉપવાસ. ૩–ત્રણ ઉપવાસ. ૪-ચાર ઉપવાસ. ૫-પાંચ ઉપવાસ.
SR No.023518
Book TitleDevdarshanadi Dharm Karni
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherChimanlal Mohanlal Zaveri
Publication Year
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy