SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ–આઠમું. દેવાધિદેવના-અતિશયા. અતિશય–સમસ્ત જગતથી ચઢીયાતી અવસ્થા—લાકમાં ચમત્કાર પેદા કરનારી જીવનની લેાકેાત્તર સ્થિતિ-જે ચેાત્રીસ અતિશયોના નામથી પ્રસિદ્ધ છે, તે-જન્મથી ચાર, કર્મક્ષયથી અગિઆર અને કેવળજ્ઞાન થયા પછી દેવકૃત ઓગણીસ એમ અનુક્રમે ચેાત્રીસે અતિશયાનું હૃદયંગમ વર્ણન નીચેના સુરમ્ય પદ્યરત્નામાં કલિકાલ સર્વજ્ઞ ભગવાન શ્રીહેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ અભિધાનચિન્તામણિકાષના દેવાધિદેવકાંડમાં આ પ્રમાણે કર્યું છે. " तेषां च देहोऽद्भुतरूपगन्धो, निरामयः स्वेदमलोज्झितश्च । श्वासोऽब्जगन्धो रुधिरामिषं तु, गोक्षीरधाराघवलं ह्यविस्रम् ॥१॥" શ્રી તીર્થંકર દેવાની કાયા અદ્ભુત–લેાકેાત્તર રૂપ અને ગન્ધવાલી, નિરામય-નિરાગી તથા સ્વેદ અને મલથી રહિત હૈાય છે. ઉચ્છવાસનિ:શ્વાસરૂપ શ્વાસ કમલસમાન સુગંધવાળા તથા માંસ અને શાણિત–લાહી ગાયના દૂધની જેમ ઉજ્જવળ અને દુર્ગન્ધ વિનાનું હોય છે. ૧ * 66 आहारनीहारविधिस्त्वदृश्य-श्चत्वार एतेऽतिशयाः सहोत्थाः । क्षेत्रे स्थितिर्योजनमात्रकेऽपि, नृदेवतिर्यग्जनकोटिकोटेः ॥ २ ॥ "
SR No.023518
Book TitleDevdarshanadi Dharm Karni
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherChimanlal Mohanlal Zaveri
Publication Year
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy