SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ - દેવદર્શન ૪ અસંખ્ય–જેમના ગુણોની સંખ્યા થઈ શકતી નથી. અથવા જેમના જ્ઞાનને માપી શકાતું નથી માટે અસંખ્ય. ૫ આધ—પંચ પરમેષ્ટિમાં પ્રથમ અથવા સામાન્ય કેવલી એમાં મુખ્ય. ૬ બ્રહ્મા અનન્ત આનન્દથી વધતા, બ્રહ્મ–કેવળજ્ઞાન અથવા નિર્વાણને પામનાર. ૭ ઇશ્વર–સકલ સુરાસુરનરનાયકને શાસન કરવા સમર્થ, કૃતાર્થ. ૮ અનન–અનન્ત ચતુષ્ટયની સમૃદ્ધિને ધારણ કરનારા અને મૃત્યુ રૂપી અન્ત વિનાના-મૃત્યુને ક્ષય કરનારા. ૯ અગકેતુ-કામદેવને માટે કેતુ સમાન, વૈક્રિયાદિ અંગ રૂપી કેતુ-ચિહ્નથી રહિત. ૧૦ ગીશ્વર–મન,વચન અને કાયાને જીતનારા, દયાની - પુરૂષના ઈશ્વર અને સગિ-કેવલીઓને માન્ય. ૧૧ વિદિત ગ–સમ્યજ્ઞાન દર્શન ચારિત્ર રૂપ યેગને જાણનારા અને બીજાને જણાવનારા, વિશેષ કરીને ખંડિત- નાશ કર્યો છે જીવ અને કર્મને ગ–સંબંધ જેમણે. ૧૨ અનેક–જ્ઞાનથી સર્વગત, અનેક સિદ્ધ એક જગ્યાએ - રહેવાથી અનેક, ગુણપર્યાયની અપેક્ષાએ અનેક અને અષભાદિ વ્યક્તિના ભેદથી અનેક. ૧૩ એક–અદ્વિતીય, ઉત્તમોત્તમ અથવા જીવ દ્રવ્યની અપેક્ષાએ એક.
SR No.023518
Book TitleDevdarshanadi Dharm Karni
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherChimanlal Mohanlal Zaveri
Publication Year
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy