SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ કૅથરીન ૬ જ્ઞાનસ્વરૂપ વડે લાખાલેને વીંટનાર હોવાથી ‘વિષ્ણુ ’ કહેવાય છે. ૭ કાઇથી પણ ઉત્પન્ન કરાયેલા નહિ હોવાથી ‘ સ્વયંભૂ ’ કહેવાય છે. ૮ જન્મ રહિત હોવાથી ૮ અજ કહેવાય છે. " ૯ કર્મથી અબદ્ધ આત્માઓને વિષે ઉત્કૃષ્ટ હોવાથી પર માત્મા ’ કહેવાય છે. " " ૧૦ પરમ જ્ઞાનવાન હાવાથી ‘પરમબ્રહ્મ ' કહેવાય છે. ૧૧ જ્ઞાનીએ વડે પણ કોઈપણ પ્રકારે જાણી શકાતા ની માટે ‘અલક્ષ્ય’ કહેવાય છે. ૧૨ દ્રવ્ય દ્રષ્ટિએ એક ’ કહેવાય છે. " ૧૩ પર્યાય દ્રષ્ટિએ ‘ અનેક ’કહેવાય છે. નિર્ગુણ ’ ૧૫ જ્ઞાનાદિ ગુણ્ણાએ સહિત હોવાથી ‘ મહાગુણુ' કહેવાય છે. ૧૬ આકાશ સમાન હોવાથી · અવ્યક્ત ' કહેવાય છે: ૧૭ તેમના ગુણનું વર્ણન થઈ શકે છે માટે વ્યક્ત કહેવાય છે. ૧૮ - શિવ' શબ્દના પાંચા વડે વિદ્યમાન હોવાથી ભાવ કહેવાય છે. . ૧૪ સત્ત્વ, રજ અને તમેગુણથી રહિત હાવાથી કહેવાય છે. ૧૯ ૮ ભવ' શબ્દનાઃ પર્યાયા વડે અવિધમાન હોવાથી અભાવ’ કહેવાય છે. ૨૦ જ્ઞાનદર્શન વડે ચેષ્ટાવાન્ હોવાથી ‘સકલ' ગ્રંથ છે.
SR No.023518
Book TitleDevdarshanadi Dharm Karni
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherChimanlal Mohanlal Zaveri
Publication Year
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy