SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮]. દેવદર્શન ૫૬–અજીવ વસ્તુ હાર, વીંટી, પાઘડી અને કપડાં વિગેરે બહાર મૂકી શેભા વિનાના થઈને દેહરાસરમાં દાખલ થવું. પ–ભગવંતને જોતાં જ હાથ ન જોડવા. ૫૮–ઉત્તરાસંગ ન રાખવું. ૫૮–મુગટ મસ્તકે ધર. ૬૦–કાનું આદિ મુખ પર બાંધેલ હોય તે ન છોડવું.. ૬૧-પુષ્પના હારતોરા આદિ શરીરથી દૂર ન કરવા. ૬૨-હોડ-શરત કરવી. ૬૩–ગેડીદડે રમવું. ૬૪-પ્રાણા (પરણા) આદિને જુહાર કરે. ૬૫–ભાંડ ભવૈયાની રમત કરવી. ૬૬-હુંકાર કરીને કેઈને બોલાવે. —લેવાદેવા આશ્રયી ધરણું માંડવું-લાંઘવા બેસવું૬૮-રણસંગ્રામ કરે. ૬૯-માથાના વાળ જુદા કરવા અથવા માથું ખણવું. ૭૦–પલાંઠી વાળીને બેસવું. ૭૧–ચાખડી–પાવડીએ ચડવું. ૭૨-પગ પસારીને-પહોળા કરીને બેસવું. ૭૩–પિપૂડી કે સીટી વગાડવી. ૭૪-પગને મેલ કાઢ. ૭૫–કપડાં ઝાટકવાં. ૭૬-માંકડ અને જૂ આદિ વીણીને નાખવાં. ૭૭–મૈથુનકીડા કરવી. ૭૮-જમણુ કરવું.
SR No.023518
Book TitleDevdarshanadi Dharm Karni
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherChimanlal Mohanlal Zaveri
Publication Year
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy