SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ—આગણત્રીસમુ શ્રી જિનભવનમાં તજવા યાગ્ય આશાતના. 66 • શ્રી ચૈત્યવન્દનભાષ્યમાં આચાર્યપુર દર શ્રી દેવેન્દ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે— 'तम्बोलपाणभोयण, - वाणहमेहुन्नसुअणनिट्ठवणं । मुत्तुश्चारं जूअं वज्जे जिणनाहजगईप ॥ १ ॥ " શ્રી જિનેશ્વરદેવના મન્દિરની જગતીમાં–કાટમાં પ્રવેશતાં જ જઘન્યથી દશ માટી આશાતનાઓને વજેવી જોઇએ. જઘન્યથી દશ પ્રકારની આશાતનાઓનાં નામ૧-તંબેલ-સાપારી, નાગરવેલનાં પાન ઇત્યાદિ ખાવું. ૨-પાન-પાણી પીવું. ૩–ભાયણ–લાજન કરવું. ૪–વાણુહ–ઉપાનહ, મેાજડી, પગરખાં ઈત્યાદિ પહેરવાં. ૫-મેહુન્ન-મૈથુન અને કામચેષ્ટા ઇત્યાદિ કરવાં. ૬-સુઅણુ-સુવુ. નિ વણ થૂંકવું તથા શ્લેષ્મ નાખવું. ૮–મુત્ત—લઘુનીતિ–મૂત્ર-પિશાબ કરવા. ૯-ઉચ્ચાર—વડીનીતિ-સ્થંડિલ-ઝાડા કરવા. ૧૦–જાઅ’—જૂગટે રમવું, પાનાં ખેલવાં, સાગટાબાજી રમવી, ઇત્યાદિ. ૧૩
SR No.023518
Book TitleDevdarshanadi Dharm Karni
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherChimanlal Mohanlal Zaveri
Publication Year
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy