SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ શકસ્તવ-ભાવજિનેશ્વરનું સ્વરૂપ [ ૧૫૭ છે. અથવા દાન, શીલ, તપ અને ભાવરૂપ ચાર ધર્મો વડે ભવને અન્તકરનાર છે માટે ધમેવરચાતુરંતચક્ર કહેવાય છે. ચકની જેમ ધર્મચક્ર પણ મિથ્યાત્યાદિ ભાવશત્રુઓનો નાશ કરે છે. દાનાદિ ચાર પ્રકારના ધર્મના અભ્યાસથી આગ્રહ-મૂછ, મમતા, લાભ આદિને છેદ મહાત્મા પુરૂષને સ્વાનુભવ સિદ્ધ છે. હવે બે પદો વડે સ્વૈતવ્ય સમ્મદાની સકારણ સ્વરૂપસમ્મદા કહે છે. અવિનાલધા=અપ્રતિહત વર જ્ઞાન અને દર્શનને ધારણ કરનારને : અપ્રતિહત-સર્વત્ર અખલિત, વરક્ષાયિક, જ્ઞાન-વિશેષઅવધ, દર્શન-સામાન્ય અવધ, તેને ધારણ કરનારા. સર્વ પ્રકારના આવરણો દૂર થવાથી આત્માને સ્વભાવ, જે સર્વે વસ્તુને જાણવા તથા જેવાને છે, તે પ્રગટ થાય છે. પ્રથમ જ્ઞાન અને પછી દર્શન ગ્રહણ કરવાનું કારણ એ છે કે કેવલજ્ઞાનાદિ સર્વ લબ્ધિઓ સાકારે પગ-જ્ઞાને પગથી યુક્ત આત્માને જ પ્રગટ થાય છે કિન્તુ દશેનોપગથી યુક્તને થતી નથી. વિવેકછામાાં ચાલ્યું ગયું છે છઘસ્થપણું જેમને વ્યાવૃત્ત-નિવૃત્ત થઈ છે, છઘ-આત્મસ્વરૂપને આવનાર જ્ઞાનાવરણદિ ઘાતિકર્મ અને તેના બંધનની યેગ્યતા જેમની. કેટલાકે પરમપદને પામેલા અને જ્ઞાની એવા પણ ધર્મતીર્થના કરનારને તીર્થની ગ્લાનિ-વિનાશ થતે
SR No.023518
Book TitleDevdarshanadi Dharm Karni
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherChimanlal Mohanlal Zaveri
Publication Year
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy