SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીવીતરાગ પરમાત્માના દર્શન વખતે સ્તવના. [ ૧૨૧ " सार्वभौमोऽपि माभुवं, त्वदर्शनपराङ्मुखः । ત્વના સ્વાત્ત, વિમ્ II રદ છે ” હે નાથ ! આપના દર્શનથી રહિત ચક્રવતી થવાનું મલે તે પણ તેની મારે જરૂર નથી. પરંતુ આપના દર્શનમાં તત્પર અન્ત:કરણવાળે આપના ચિત્યને વિષે રહેવાવાળો પક્ષી થાઉં તે પણ સારૂં. ૧૬ " सा जिह्वा या जिनं स्तौति, तञ्चित्तं यत्तदर्पितं । તાવ જેવી સ્ટાર્થો, તપૂનાવે છે ૨૭ ” જે જીભ શ્રી જિનેશ્વર પરમાત્માની સ્તુતિ કરે છે તેજ જીભ છે, જે ચિત્ત પરમાત્માને સમર્પિત છે તેજ ચિત્ત છે અને જે હાથ પરમાત્માની પૂજામાં વપરાય છે તે હાથ જ પ્રશંસાને ગ્ય છે. ૧૭ ત્રણ અવસ્થાઓ. " भाविज अवत्थतियं, पिंडत्थपयत्थरूवरहियत्तं ।। छउमत्थकेवलितं, सिद्धत्तं चेव तस्सत्थो ॥ १ ॥" " न्हवणच्चगेहिं छउमत्थ-वत्थपडिहारगेहि केवलियं । ઉર્જિચંદ , શિસ્ત્ર માવિક સિદ્ધ ૨. ” પ્રભુની પિંડસ્થ, પદસ્થ અને રૂપાતીત એ ત્રણ અવસ્થાઓ ભાવવી. તેને અર્થ એ છે કે પ્રભુનું છમસ્થપણું, કેવલીપણું અને સિદ્ધપણું વિચારવું. ૧
SR No.023518
Book TitleDevdarshanadi Dharm Karni
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherChimanlal Mohanlal Zaveri
Publication Year
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy