SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ–એકવીસમું. છે. શ્રીવીતરાગ પરમાત્માના દર્શન છે. છે વખતે સ્તવના. 5 " दर्शन देवदेवस्य, दर्शनं पापनाशनम् । दर्शनं स्वर्गसोपानं, दर्शनं मोक्षसाधनम् ॥ १॥" દેવાધિદેવનું દર્શન પાપનો નાશ કરનારું છે, સ્વર્ગનું સંપાન–પગથીયું છે અને મોક્ષનું સાધન–ઉપાય છે. ૧ " अद्याऽभवत् सफलता नयनद्वयस्य, देव ! त्वदीयचरणाम्बुजवीक्षणेन । __ अद्य त्रिलोकतिलक ! प्रतिभासते मे, - સંતાનવાધિર ચુંટુર પ્રમાણઃ ૨ ! ” હે દેવ ! આપના ચરણકમળના જેવાથી આજે મારા બંને નેત્રની સફળતા થઈ. હે ત્રિલોકતિલક ! આજે આ સંસારરૂપી સાગર મને એક ચુલુક જેવો જણાય છે. ૨ " कलेव चन्द्रस्य कलङ्कमुक्ता, मुक्तावलीवोरुगुणप्रपन्ना। __ जगत्त्रयस्याऽभिमतं ददाना, जैनेश्वरी कल्पलतेव मूर्तिः॥३॥" શ્રી જિનેશ્વર ભગવંતની મૂર્તિ ચન્દ્રમાની કલાની જેમ કલંકથી મુક્ત છે, મેતીની માલાની જેમ મનહર ગુણથી
SR No.023518
Book TitleDevdarshanadi Dharm Karni
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherChimanlal Mohanlal Zaveri
Publication Year
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy