SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ બીજિન-પૂજન-વિધિ [ ૮૯ - પંચપચારયુક્ત–પંચાંગ પ્રણિપાતરૂપ, અષ્ટપચારયુક્તઅષ્ટાંગ પ્રણિપાતરૂપ અથવા સર્વોપચારયુકત-દ્ધિવિશેષથી દશાર્ણભદ્રાદિની જેમ હસ્તી, અશ્વ અને રથાદિ સર્વ સામગ્રી વડે સર્વ બલ વડે, સર્વ સમુદય વડે, સર્વ વિભૂતિ વડે, સર્વ વિભૂષા વડે અને સર્વ આદર વડે. (૩) પરિશુદ્ધ ન્યાયાર્જિત વિત્ત-દ્રવ્ય વડે અને બીજા પણ સત્સાધન વડે બુદ્ધિમાન પુરૂષે શ્રી જિનરાજની નિરવશેષસમસ્તપ્રકારે પૂજા કરવી જોઈએ. (૪) શુચિ અર્થાત્ દ્રવ્યભાવ સ્નાન વડે પવિત્ર થઈને, દ્રવ્યસ્નાનહાથપગશિરાદિ અવયવોનું અને ભાવ સ્નાન મલિન અધ્યસાયોનું–શરીર તથા મનથી સ્વચ્છ થઈને, Aવેત અને શુભ વસ્ત્ર પહેરીને-શુભ શબ્દથી વેત વર્ણ સિવાયના બીજા પણ રક્ત પીતાદિ વર્ણવાળા શુભ વસ્ત્રો પહેરીને, આગમ પ્રધાન બનીને તથા આલોક પરલોકાદિના સાંસારિક ફલની કામનાથી રહિત બનીને, જે જે પ્રકારે ભાવની અત્યંત વૃદ્ધિ થાય તે તે પ્રકારે પુષ્ય અને વસ્ત્રાદિની સામગ્રીથી સજજ બનીને–શ્રી જિનરાજની પૂજા કરવી જોઈએ. (૫) " कायादियोगसारा त्रिविधा तच्छुद्धयुपात्तवित्तेन । या तदतिचाररहिता सा परमाऽन्ये तु समयविदः ॥६॥ विघ्नोपशमन्याद्या गीताभ्युदयप्रसाधनी चाऽन्या। निर्वाणसाधनीति च फलदा तु यथार्थसंझाभिः ॥७॥" સમયવેદી અન્ય આચાર્યો કાયાદિ ત્રણની પ્રધાનતાથી ત્રણ પ્રકારની પૂજાને ફરમાવે છે. કાયથેગસાર, વચન
SR No.023518
Book TitleDevdarshanadi Dharm Karni
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherChimanlal Mohanlal Zaveri
Publication Year
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy