SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ : ૦૦૦૦૦૦ oooood #Gોની ૦૦૦૦૦૦૦૦૦ મહા વી ર નિ ર્વા owe જcom સાગરેપમેની નહિ, પલ્યોપમેની નહિં અને લાખે ‘વર્ષોની પણ નહિં આ, હમણાની જ વાત છે, તે પણ તેને ૨૪૬૪ વર્ષ વીતી ગયાં. આ જ ભારતવર્ષમાં જીવિત દિવ્યરશિમ પ્રકાશતે હતે. અનેક સચેતનેએ એ પ્રકાશથી પ્રકાશ મેળવ્યો, જડના આશ્રિત અનેક નિશ્રેતને વંચિત રહી ગયા. પ્રકાશના પ્રતિસ્પધી ધૂકે વિચારચક્ષુ મીચી દઈને અજ્ઞાનતાના ભેંયરામાં પેસી ગયા છતાં ય એ અદ્વિતીય પ્રકાશે ભારતવર્ષમાંથી અજ્ઞાનતિમિરનું માર્જન કરીને ઘણોખરે પ્રદેશ પ્રકાશિત ક્યો. એ જીવિત દિવ્યરમિ કેણ? ચરમ તીર્થંકર પ્રભુશ્રી મહાવીર, ક્ષત્રિયકુંડ નગરના શાસનકર્તા સિદ્ધાર્થ ક્ષત્રિયના કુળરૂપનભસ્તલમાં આ દિવ્યરરિમને ઉદય થયો ત્યારે સર્વ પ્રકારે વૃદ્ધિને પામેલા જ્ઞાત ક્ષત્રિયે પિતાના સ્વજન સંબંધી મેળાપક સમક્ષ એ ચરમશરીરીને વર્ધમાન કહીને બોલાવ્યા, અને ઓળખાવ્યા પરંતુ અતુલ, અનન્ય સાધારણ બળ-વીય-પરાકમશાલી દેવેંદ્ર પિતાની સભામાં કરેલી અચિંત્ય શક્તિની કથાનો
SR No.023513
Book TitleGyanpradip
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1943
Total Pages446
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy