SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ ; ર છે કે - છે કે જ 1 કે વિવેકના પંથે. oooooooooooooooooo ... ( ૩૪ ) cocooooooooo. પણ માટે સંસાર વિચિત્ર છે, અજાયબી અને ખૂબી. - એથી ભરેલું છે-આપણને ન સમજાય અને ન જણાય માટે જ. જે સમજે છે અને જાણે છે તેને વિચિત્રતાખૂબી–અજાયબી જેવી કઈ વસ્તુ જ નથી. મદારી આ ઉગાડે, ફળ લગાડે ને ચખાડે તેમાં મદારીને અજાયબી કે ખૂબી હોય જ શાની? રેડિયે, વાયરલેસ અને ફેનોગ્રાફ આદિના આવિષ્કારકર્તાઓને વિચિત્રતા, અજાયબી કે ખૂબી કોઈપણ માનસિક વિકૃતિ કરી શકતી નથી, તે પણ જ્ઞાનીઓકેવળજ્ઞાનીઓ આગળ વિચિત્રતા, અજાયબી અને ખૂબીનું શું ચાલી શકે ? ન સમજનાર અને ન જાણનાર પિતાને અને દશ્ય વસ્તુમાત્રને ભગવાનની માયા કહીને પણ અચંબે પામે છે. સાચું સમજાયું કે જણાયું એટલે બસ, પછી કાંઈ ઊણપ રહેતી નથી તેમ જ કાંઈ પણ કરવાનું બાકી રહેતું નથી. જાણે છે–સમજે. છે તે જ મુક્તાત્મા, અને અણજાણુ-અણસમજુ સંસારી આત્માબદ્ધ આત્મા. આપણે બદ્ધ એટલે સુદૂર તથા નિકટની વસ્તુએથી બંધાએલા, આપણામાં આપણાપણાને ભૂલી બેઠેલા અને
SR No.023513
Book TitleGyanpradip
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1943
Total Pages446
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy