SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ ગુણાનુરાગ, : ૨૧૩. ઉપશમભાવના અંશથી પિતાનું અહિત જાણવા છતાં પણ અવકૃપાના ભયથી પિતે મનેલા ગુણવાનેને આધીન થાય છે. પ્રથમ તે તેમને અનીતિના માર્ગે જતાં કાંઈક ગ્લાનિ થાય છે, પણ પછીથી તેઓ ટેવાઈ જવાથી નિäસ પામવાળા થઈ જાય છે; કારણ કે નિરંતર અવગુણીના સહવાસથી તેમની અંદર રહેલી ધર્મભાવના સર્વથા ભૂંસાઈ જાય છે. જેથી કરીને અનીતિ અને અધમના કાર્યોમાં પ્રવૃત્તિ કરતાં તેમને જરાએ ધૃણું આવતી નથી, તેમજ તેમનું હૃદય કઠણ થઈ ગયેલું હોવાથી પાછળથી તેમને પશ્ચાત્તાપ પણ થતો નથી. આવા જીવે ભવિષ્યમાં જ્યારે આપત્તિગ્રસ્ત થાય છે ત્યારે જ તેમની આંખ ઊઘડે છે. વકતૃતા બલવાની છટા, સુંદર રૂ૫, સારે કંઠ આદિ પુણ્યપ્રકૃતિજન્ય કહેવાતા ગુણોથી આકર્ષાઈને જેઓ મેહિત થાય છે, તે મેહના ઉદયથી થવાવાળે એક પ્રકારને અપ્રશસ્ત રાગ છે. એટલા માટે જ એમને મોહિત થયેલા કહેવામાં આવે છે, પણ અનુરાગવાળા થયા છે એમ કહેવામાં આવતું નથી, અને જપ, તપ, વૈરાગ્ય, સંયમ, ત્યાગ આદિને આદર કરનારાઓના પ્રત્યે પૂજ્યભાવે નમ્રતા ધારણ કરનારા હોય, (પછી તે જપ-તપ આદિ ઉપસમભાવના હોય કે ઑળમાત્ર હોય) તેઓ અનુરાગી કહેવાય છે; પણ મોહિત થયેલા કહેવાતા નથી, કારણ કે જપ-તપ આદિ આત્મિક ગુણો મેળવવાના સાધન છે. તેમાં આત્મિક ગુણોને આરેપ કરીને ગુણ તરિકે માનીને અનુરાગ કરવામાં આવતે હેવાથી ગુણાનુરાગ કહેવાય છે, અને તેમાં મહિને ઉપશમભાવ રહેલો હોવાથી નિર્વિકાર હોય છે. આત્મગુણાનુરાગી ઉપશમભાવ વિના થઈ શકતું નથી. મેહનીયથી ભિન્ન કર્મોના ક્ષપશમથી કે પુન્ય પ્રકૃતિજન્ય કહેવાતા ગુણેના રાગી થવું
SR No.023513
Book TitleGyanpradip
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1943
Total Pages446
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy