________________
દુઃખ ભેગવતી દુનિયા.
: ૧૮૭ :
આકી તત્ત્વદૃષ્ટિથી વિચારીએ તા સુખદુઃખ જેવી કાઇ વસ્તુ જ નથી, માટે આત્મસ્વરૂપ સુખ છે તે જ સાચું સુખ છે અને તેને મેળવવા પૌદ્ગલિક સુખની ભ્રમણા કાઢી નાખી, સઘળીએ પૌલિક વસ્તુને ત્યાગ કરી આત્મવિકાસના માર્ગે વળવાની
આવશ્યકતા છે.