________________
( ૧૧ )
પશુઓ, એમના ખેલવા આદિની ક્રિયાઓ વગેરે જેમ દેખાય છે તેવી રીતે આત્માની સાથે થયેલા કાઁના સયેાગથી અનેક પ્રકારના સંકા, વિકલ્પે। અને માન્યતાઓ આત્મામાં જણાય છે પણ તે બધું ય મિની જેમ અસત્ છે. સાચું સુખ સ્ફુરણાત્મક હેતુ નથી, સંકલ્પવિકલ્પ સ્વરૂપ હતુ... નથી. સાચું. સુખ કાઈપણુ વસ્તુની અસર થવાથી થતું નથી, તે તા .આત્માના સ્વભાવ , અરૂપી છે. સાચા સુખને ઇંદ્રિયા । મન ગ્રહણ કરી શકતાં નથી. ઇંદ્રિયા અને મનની મારફત આત્માને થવાવાળાં સુખ, શાંતિ અને આનંદ ખાટાં છે, માટે જ સમ્યજ્ઞાન વગરના સૌંસારી જીવા સાચા સુખને મેળવી શકયા નથી. લાસના પ્રમાણે ભ્રાન્તિજન્ય સુખને જ સુખ માની સાષ ધારણ કરી રહ્યા છે.
પાંચ
માનવી જે જીવનમાં જીવી રહ્યા છે અને જે નામથી એળખાઇ રહ્યા છે તેની મહત્ત્વતા વધારી માન મેળવવાને હમેશાં ઇચ્છાવાળા રહ્યા કરે છે અને તે માન પરપૌદ્ગલિક વસ્તુઓની પ્રાપ્તિથી મળે છે એવી માન્યતાવાળા હૈાવાથી, ખીજાને ગમે તેવી પૌદ્ગલિક વસ્તુએના સંગ્રહ કરવાને અનેક પ્રકારના કષ્ટસાધ્ય પ્રયત્ના કરે છે. જેમકે શ્રીમંતનું માન મેળવવાને દ્રવ્ય ઉપાર્જન કરવા ઘણાંકો સહન કરે છે, લેાકને ગમે તેવા બાગબગલો વગેરે વસ્તુઓને સ'ગ્રહ કરે છે, લેાકાએ માનેલી શ્રીમ તાષને છાજે તેવી પ્રવૃત્તિ કરે છે અને મહા મેળવેલા દ્રવ્યના વ્યય કરીને અનેક પ્રકારની ડિગ્રીએ લે છે. નિર્ગુણી હાવા છતાં સદ્ગુણી કહેવડાવવાને ખેાટા ડાળ-આડંબર કરે છે. અવગુણુ ઉપર ગુણુને આપ ચડાવે છે.
પૌલિક વસ્તુઓના સંગ્રહ કરી તેના ઉપભોગથી પુદ્ગલા