SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ શુ દેવતા સુખી કરી શકે ? : ૧૬૯ : એટલી જ દેવતાની પુન્યમળની અધિકતા. સંસારમાં સર્વોત્કૃષ્ટ પુન્ય તીર્થંકરાનુ હાય છે. એ હેતુથી અને મનુષ્ય તપદ્વારા દેવતાઓને પણ દુલ ભ-દેવતાઓથી પણ ચઢિયાતી અનેક પ્રકારની લબ્ધિ મેળવી શકે છે તેમજ કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને મુક્તિ મેળવી શકે છે. આવા કારણેાને લઇને તે મનુષ્ય દેવતા કરતાં પુન્યખળમાં અત્યંત વધી જાય છે. તેમજ ગતિમાં પણ દેવતા કરતાં મનુષ્યગતિ ચઢિયાતી છે. બાકી પુન્યહીન પુદ્ગલાન દી મનુષ્ય દેવતાઓને પેાતાના કરતાં અધિક માનીને ઉપાસના કરે તે એ તેમની અણુસમજ છે. બીજા મનુષ્ય દેવ તે બીજા દેવા કરતાં શ્રેષ્ટતર હોય છે. એમણે પૂર્વના ત્રીજા ભવમાં દેવ થવા ચેાગ્ય તીથંકરનામક નિકાચિતપણે બાંધેલું હોય છે. તે કાઁ અંધાયા પછી ત્રીજે ભવે અવશ્ય ઉયમાં આવે છે. સર્વોત્કૃષ્ટ પુન્યના ઉડ્ડયથી જન્મ થતાંની સાથે જ દેવગતિમાં ઉત્પન્ન થયેલા જન્મથી જ કહેવાતા દેવા અને તેમના સ્વામી ઇંદ્રો સેવામાં હાજર થાય છે. એમને જન્મસમય ત્રણે લેાકમાં–નારકીમાં ઉસન્ન થયેલા જન્મથી જ દુ:ખી જીવાને પણ–એક ક્ષણ વાર આનંદ આપનારા થાય છે. એમના ઉપરનુ કર્મની સત્તાનું દખાણ નમળું પડી ગયેલુ હોય છે. જન્મથી જ આત્મસત્તા હાથમાં લીધેલી હોવાથી માડુ આદિ કર્મો થરથર કાંપતા રહે છે. એમનું આખુંય જીવન સ્વપરના કલ્યાણ માટે વપરાય છે. એમની જીવનમુક્ત અવસ્થા અનેક જીવાને સાચી સ્વતંત્રતા અપાવનારી હોય છે. પોતે કર્મોના પરાજય કરી સંપૂર્ણ પણે સ્વતંત્ર અનેલા હોવાથી ઉપાસક ભવ્ય ભક્તો સાચી–સંપૂર્ણ પણે સ્વતંત્રતા મેળવી શકે છે. એમણે સમ્યજ્ઞાનના વિકાસ થયેલા હોવાથી ઔયિક ભાવે પ્રાપ્ત થયેલી સુખ-સંપત્તિ અથવા
SR No.023513
Book TitleGyanpradip
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1943
Total Pages446
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy