SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૬૪ : જ્ઞાન પ્રદીપ. અધીએ વસ્તુ વિકાસને રોકનારી છે; માટે વિકાસી પુરુષા આવી વસ્તુઓથી વેગળા જ રહે છે. એ વસ્તુને વાપરવાની ઈચ્છા તા દૂર રહી પણ બહુ જ સહેલાઈથી એ વસ્તુએ જ્યાં મળતી હાય, જોવામાં આવતી હાય તેવા સ્થાનાએ રહેવાનુ પણ પસંદ કરતા નથી. આ પ્રમાણે વિલાસ તથા વિલાસીએ વિકાસના સંપૂર્ણ આધક હાવાથી વિકાસ મેળવવામાં તેમની સર્વથા આવશ્યક્તા. નથી. આ બન્ને મનાવૃત્તિમાં વતં તા હૈાય ત્યાં સુધી તેઓ વિકાસના સથા અનધિકારી છે, માટે વિકાસના અધિકારી પુરુષા તે વિલાસી દુનિયાથી પર જ રહેવાના.
SR No.023513
Book TitleGyanpradip
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1943
Total Pages446
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy