SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ જ્ઞાન પ્રદીપ. ^ ^^ w આ પ્રમાણે વિચાર કરતાં સચેતન છે કે અચેતન હે, સંસારમાં કઈ પણ વસ્તુ ઉપર કરેલે રાગ, મેહ, પ્રેમ કે સ્નેહ એકંદર દુ:ખદાયી હોવાથી આત્માથી વિકાસી પુરુષોએ ત્યાગ જોઈએ. જે પુરુએ સ્નેહને છોડ્યો છે તે જ સાચા સુખના ભાગી બન્યા છે, બાકી તે આખું ય જગત સ્નેહને લઈને દુઃખી થઈ રહ્યું છે. Vi -\ew
SR No.023513
Book TitleGyanpradip
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1943
Total Pages446
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy