SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ વિચારશ્રેણી : ૧૨૭ : છે; તેમ જ તેમની સંગતમાં રહેનાર આત્માઓને સન્માર્ગે દોરીને તેમનું પરમ કલ્યાણ કરી શકે છે, આવા આત્માએ સભ્યજ્ઞાની હાવાથી વૈષયિક સુખાથી વિમુખ રહેલા હાય છે; કારણ કે તે સાચા સુખના અનુભવી હાવાથી વૈયિક સુખને દુઃખરૂપે જ માને છે જેથી કરીને તેમના આત્મા શુદ્ર વૈયિક વાસનાથી રહિત હોવાથી પેાતાના આશ્રિતાને અવળે માર્ગે ઢોરતા નથી. 5 પ્રભુની પવિત્ર છાયામાં રહીને આપણે પવિત્ર અનવુ છે માટે પ્રભુની છાયા છોડીને બીજે જવુ નહીં. એટલે અપ્રભુની અપવિત્ર આત્માઓના પડછાયામાં પણ ઊભા રહેવું નહીં, તે જ આપણે પ્રભુને ગમીશું અને પવિત્ર બનીને પ્રભુની સાથે હુ ંમેશને માટે રહી શકીશુ. 5 卐 5 આપણા શાશ્વતા સાથી તેા પ્રભુ જ રહેવાના, બાકી સંસારને સાથ તે સઘળેાયે છૂટી જવાના છે અને એટલા માટે જ આપણે સંસારના જીવેા કરતાં પ્રભુને વધારે ચાહીએ છીએ. પૂજીએ, છીએ, નમીએ છીએ, સ્તુતિ કરીએ છીએ, આશ્રય લઇએ છીએ; માટે પ્રભુને શું ગમે છે તે તરફ વધારે ધ્યાન આપ્યું 5 5 કષાયાથી જીવન અભડાવવું–મેલું કરવું નહીં અને વિષયાથી કાયા અભડાવવી-મેલી કરવી નહીં. આ વાત પ્રભુને બહુ જ ગમે છે અને આવી રીતે વનારની તપ, જપ, પૂજા, સામાયિક, પૌષધ, પ્રતિક્રમણ આદિથી અનેક પ્રકારે કરેલી સેવાને પ્રભુ સ્વીકારે છે.
SR No.023513
Book TitleGyanpradip
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1943
Total Pages446
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy