SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ વિચારશ્રેણી. : ૧૧૭ : પિતાને મનગમતું કરવું હોય તો બીજાને મનગમતું કરો. જેને માનસિક સુખ નથી તે ચક્રવર્તી કેમ ન હોય? તે પણ દુઃખી જ છે. 3 આત્મા ઈન્દ્રિયથી અપરાધી બનતું નથી, પણ મનથી અને છે. પ્રેમની પરકાષ્ઠા તન્મય થઈ જઈ એકનિષ્ઠપણામાં જ છે. પૂર્ણ પ્રેમમાં હદયભેદ હેતું નથી અને જ્યાં હદયભેદ છે ત્યાં પૂર્ણ પ્રેમ નથી; પણ તુચ્છ સ્વાથ છે. અંતરમાં અંતર રાખી સાચા સ્નેહીને ડેળ કરનાર વિશ્વાસઘાતી દાનવ છે પણ માનવ નથી. બેહદયવાળા માણસેમાં વિશ્વાસ રાખનાર ભૂલનો ભાગ બને છે. 3 પરમાત્માને પૂર્ણ પ્રેમી તેમની આજ્ઞાઓને અનાદર કરતો નથી. હસવું તે આનંદને ઊભરે છે. વધુ અનાદરો જીમમાં છે. - કુદરત જે કંઈ તમને આપે તેમાં સંતેષ માની આનંદથી
SR No.023513
Book TitleGyanpradip
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1943
Total Pages446
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy