SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઉત્તરાયન સૂત્રા વિષયરૂપી માંસ રહિત તથા પરિગ્રહને આરંભ દોષથી નિવૃત્ત બનીને મુનિ વ્રત આચરીશ. ઢગણા જહા રણે, અલ્ઝમાણેનુ જંતુમુ । અને સત્તા પમાયતિ, રાગદ્દોસવસ ગયા ॥ ૪૨ ॥ જેમ અણ્યમાં દાવાગ્નિથી જતુએ ખળતા હાયત ત્યારે તેઓને જોઈ રાગદ્વેષને વશ થયેલા પ્રાણીઓ પ્રમાદ : પામે છે. એવમેવ વયં સૂડા, કામબાગેસુ મુયિા 1 ડબ્ઝમાણ' ન મુઝ્ઝામા, રાગદ્દો/ગણા જગત ॥ ૪૩ H 9. એવી જ રીતે આપણે પણ મૂઢ તથા કામભોગમાં સ્મૃતિ થએલા રાગદ્વેષ રૂપ અગ્નિથી સળગતા જગને. નથી જાણતા. ભાગે ભાગ્યા મિત્તા ય, લહુભૂયવિહારિણે। । આમેાયમાણા ગચ્છનિ, ક્રિયા કામકમા જીવ ॥ ૪૪ ॥ ભોગાને ભોગવીને તથા તે ભોગાનુ' વમન કરીને અથવા તે ભોગે સાચા પુરૂષા નથી એમ સમજી તેના ત્યાગ . કરીને હૃદયમાંથી કામભોગના ભાર દૂર થતાં હલકા કુલ : જેવા થઈને વિહાર કરતા મનમાં 'મેશાં હું પૂછુ રહેતા વિવેકીજના મરજીમાં આવે ત્યાં ફરી શકનારા પક્ષીયાની પેઠે વિચરે છે. ઇમે ય હૈદ્ધા કંદતિ; મમ હત્થમાગયા । વય' ચ સત્તા કામેરુ, વિસ્સામા જ્તા ઇમે ॥ ૪૫ ॥
SR No.023501
Book TitleUttaradhyayan Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorAkalankvijay
PublisherAkalank Granthmala
Publication Year
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_uttaradhyayan
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy