SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રો ઉત્તરાધ્યયન સત્રાર્થ એગએ સંવસિત્તાણું, દુહ સમ્મત્ત સંજયા પચ્છા જાયા ગમિસામે, ભિકખમાણા કુલ કુલે છે રદ હે પુત્રો ! સમ્યકત્વ વડે સંયુત એવા તમે તથા અમે એય એક ઠેકાણે સાથે વસીને પછી ઘરે ઘરે ભક્ષા માગતા આપણે જઈશું. જસ્સથિ મચુણા સખ, જસ વસ્થિ પલાણું જો જાણઈ ન મરિસ્સામિ, સે હુ કંખે સુએ સિયા ર૭ જેને મૃત્યુ સાથે મૈત્રી હોય અથવા જેને નાસી જવાનું હોય તથા જે જાણતે હેય કે હું મરીશ નહિ તે જ મનુષ્ય એમ આકાંક્ષા કરે છે કે આ કામ આવતી કાલે થશે. સારું કામ કાલ પર મુલતવી રાખવું નહિ. અજેવા ધમ્મ પડિવજયા, જહિં પવના ન પુણુભવા અણાગય નેવ ય અસ્થિ કિંચી, સદ્ધાખમણ વિણ રાગ ૨૮ in આજે જ ધર્મને પ્રતિપન્ન થઈએ, ધર્મમાં લાગી જઈએ. ધર્મને પ્રાપ્ત થએલા આપણે ફરી જન્મ પામશું નહિ. આ સંસારમાં કશું આપણને ન મળેલું હોય તેવું નથી. માટે આપણે રાગ ત્યજીને શ્રદ્ધાપૂર્વક ધર્મ કરે રોગ્ય છે. પહણપુત્તસ્સ હુ નલ્શિ વાસ, જ વાસિઠિ ભિકખાયરિયાઈ કાલે ! સાહાહિ સક લહઈ સમહિં, છિન્તાહિ સાહાહિ તમેવ ખાણું રહે છે
SR No.023501
Book TitleUttaradhyayan Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorAkalankvijay
PublisherAkalank Granthmala
Publication Year
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_uttaradhyayan
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy