________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાથી
કદાચ તમે ભેગેને ત્યજવા અશક્ત હે તે હે રાજા! આર્યકર્મ કરો. ધર્મમાં સ્થિર રહી સર્વ પ્રજા પર દયાભાવ વાળા થાઓ તેથી તમે આ ભવ પછી વૈકિય દેહવાળા દેવ થશે. ન તુજઝ ભેગે ચઇજણ બુદ્ધી, ગિદ્ધો સિ આરંભપરિગહેસુ મહું એ એત્તિઉ વિપલાવ,
ગચ્છામિ સાયં આમ તિઓ સિ | ૩૩ ભોગને ત્યાગ કરવાની તમારી બુદ્ધિ થતી નથી કિંતુ આરંભ પરિગ્રહને વિષે તમે લેલુ છે, મેં આટલે વાણીને પ્રલાપ વ્યર્થ કર્યો. હે રાજા! હું જાઉં છું. તમારી રજા મેં લીધી છે, પંચાલરાયા વિ ય બંદરો,
સાહુન્સ તસ વર્ણ અકાઉ. અત્તરે ભુજિય કામગે, અત્તરે સો નરએ પવિઠ
૩૪ ll પંચાલ દેશને રાજા બ્રહ્મદત્ત ચક્રવતિ તે સાધુના વચને, ન સ્વિકારીને અનુત્તર કામગ ભેગવીને અનુત્તર નરકે ગયા એટલે સાતમી નરકે ઉત્પન્ન થયા. ચિત્તો વિ કામેહિ વિરત્તકામ, ઉદચારિત્તવો મહેસી ! અણુત્તરે સંજમ પાલઈત્તા, અત્તરે સિદ્ધિગઈ ગઆ ઉપા
કામગથી જેની અભિલાષા નિવૃત્ત થઈ છે તથા ઉત્તમ સાધુને આચાર ને તપવાળા મહષિ ચિત્રમુનિ પણ સર્વોત્કૃષ્ટ સંયમ પાળી અનુત્તમ સિદ્ધિગતિને પામ્યા. ત્તિ બેમિ | ઇતિ ચિત્તસંભૂર્જ ણામ તેરહમ અક્ઝરણું
સમત્ત ૧૩ .