SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાર્થ કાંપત્ય નગરમાં સંભૂતને જીવ ઉત્પન્ન થયે. વળી ચિત્રને જીવ પુરિમતાલનગરીને વિષેવિશાલ એવા શ્રેષ્ટિના કુલમાં ઉત્પન્ન થયું. ત્યાં ધમ સાંભળીને પ્રવજયા લીધી. કપિલમ્મિ ય નય, સમાગયા દો વિ ચિત્તભૂયા છે. સુહદુકુખલવિયાગ, કહતિ તે એક્રમિક ૩ - કંપિલનગરમાં ચિત્ર અને સંભૂત બને એકઠા થયા ત્યાં તે બન્ને એકબીજાને સુખદુઃખના ફળના વિપાકને કહે છે. ચકવઢી મહિતીઓ, બંદિત્તો મહાયો ભારે બહુમાણેણં, છમ વયણમષ્ણવી ૪ | મોટી સમૃદ્ધિવાળા તથા મોટા યશવાળ બ્રહ્મદત્ત ચકવતિએ પિતાના પૂર્વભવના ભાઈને બહુમાન વડે આ પ્રમાણે વચન કહ્યું. આસીમ ભારે દો વિ, અન્નમન્નવસાગા અન્નમનમણૂરસ્તા, અનમન્નહિતેસિણે છે પ . આપણે બંને ભાઈઓ પરસ્પર એકબીજાને વશવતિ હતા. તથા પરસ્પર પ્રીતિયુક્ત હતા તથા પરસ્પર હિતેષી હતા. દાસા દસણે આસી, મિયા કાલિંજરે નગે ! હસા મયંગતીરે, સેવાગા કાસિભૂમિએ ૬ . | દર્શાણ દેશમાં આપણે દાસ હતા. કાલિંજર પર્વત ઉપર મૃગ થયા. મૃતગંગા નદીના તીરે હંસો થયા હતા અને કાશી દેશમાં ચંડાળ થયા હતા.
SR No.023501
Book TitleUttaradhyayan Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorAkalankvijay
PublisherAkalank Granthmala
Publication Year
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_uttaradhyayan
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy