SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાર્થ થતાં તેમાં લપટાયા. લેકમાં બેટું કહેવાશે તેની દરકાર કર્યા વિના ચલણી સાથે વિષયસુખ ભેગવવા લાગ્યા. આ વાત ધનુમંત્રીના જાણવામાં આવી. બ્રહ્મદાનું આ રાજા શું હિત કરશે? એમ વિચારી પિતાના પુત્ર વરધનુને કહ્યું કે “દીઘ રાજા ચુલને ભેગવે છે તે સમાચાર તારે એકાંતમાં બ્રાદને કહેવા. વરધનુએ તે વાત બ્રહ્મદત્તને કહી. બ્રહ્મદત્ત માતાનું દુષ્યરિત્ર સહન ન થવાથી એક વખતે કાગડે તથા કેયલના સંબંધવાળું દશ્ય માતા તથા દીર્ઘરાજાને બતાવી કહ્યું કે જે કઈ આવું આચરણ કરશે તેને હું શિક્ષા કરીશ. આટલું બોલી કુમાર બહાર ગયે. આવાં બે ત્રણ દષ્ટાંત જુદી જુદી વખતે બતાવાથી દીર્ઘ રાજાએ ચુલણીને કહ્યું કે આપણા બંનેનું સ્વરૂપ કુમારે જાણ્યું છે. ચલણીએ કહ્યું કે બાળક ગમે તેમ બેલે તેમાં શંકા કરવી નહિ. ત્યારે દીર્ઘ રાજાએ કહ્યું કે આપણા કામમાં આડે આવનાર કુમારને મરાવી નાંખે. હું તારે આધીન છું તે તને પુત્ર ઘણું થશે. ચલણી વિષયાંધ બની રાજાની વાત સ્વીકારી અને કઈ મિત્ર રાજાની કન્યા સાથે બ્રહ્મદરના વિવાહ કરી તેને સુવા માટે લાખનું ઘર બનાવ્યું. ચુલએ તે ઘરને આગ લગાડી. પુત્રને મારી નાખવા કબૂલ કર્યું. આ વાતની ધનુમંત્રીને ખબર પડતાં તેણે દીર્ઘ રાજાને વિજ્ઞપ્તિ કરી કે મારે પુત્ર વરધનુ રાજ્યનું કામકાજ સંભાળે તે થે છે. માટે મને રજા આપે તે સુખે ધર્મની આરાધના કરવા પરદેશ કેઈ તીર્થમાં જાઉં. દિઈ રાજાએ કહ્યું કે, અહીં રહીને દાનાદિક ધર્મ–જે બને તે કરે. મંત્રીએ તે વાત સ્વીકારી ગંગા તીરે મેટી પરબ
SR No.023501
Book TitleUttaradhyayan Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorAkalankvijay
PublisherAkalank Granthmala
Publication Year
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_uttaradhyayan
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy