SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઉત્તરાયન સૂત્રાર્થ ' ૨૭ અત્યં ચ ધમ્મ ચ વિયાણમાણું, તુમ્ભ ન વિ કુહ. ભૂઇપન્ના | તુમ્ભ તુ પાએ સરણું ઉમે, સમાગયા સબૈજણેણ અહે છે ૩૩ શાસ્ત્રોના અર્થને જાણનારા તમે કદી પણ કેપ ન જ કરે. સવ પરિવાર સાથે એકત્ર થઈને આવેલા અમે તમારા પગનું શરણ અંગીકાર કરીએ છીએ. અચ્ચેમુ તે મહાભાગ, નતે કિંચિ ન અશ્ચિમે ! ભુ જાહિ સાલિમ કર, નાણુવંજણસંજયે ૩૪ હે મહભાગી ! તમારી અમે પુજા કરીએ છીએ. તમારા પગની રજ પણ નહિ પુજીએ એમ નથી. દહીંથી યુકત એવા શાલીમય ઓદનને અહિંથી ગ્રહણ કરી તમે જમે. તમે દેને પણ પૂજય છે. ઇમં ચ મે અસ્થિ ભૂયમન્ન, તે ભુજમ્ અહ અણુગ્ગહટઠા | બાઢ તિ પઢિ૭ઈ ભરમાણું, માસક્સ ઊ પારણુએ મહમ્પા ૩૫ વળી આ દેખાતું મારું પુષ્કળ અન છે તે અમારા અનુગ્રહને માટે આપ ગહે, ત્યારે બહુ સારૂ એ પ્રમાણે બેલતા તે મહાત્મા એ માસખમણના પરણે ભાત પાણી ગ્રહણ કર્યા. તહિયં ગોદયપુફવાસં, દિવ્યા તહિં વૃસુહારા ય બુટા પહયાઓ દુંદુહીએ સુરેહિં, આગામે અહો દાણ ચ ઘુટઠ | ૩૬ .
SR No.023501
Book TitleUttaradhyayan Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorAkalankvijay
PublisherAkalank Granthmala
Publication Year
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_uttaradhyayan
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy