SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઉત્તરાયયન સૂત્રાર્થ ગિરિ નહેહિં ખણહ, અયં દહિં ખાયહ | જાયતેહ પાહિ હણહ, જે ભિકખું અવમનહ ૨૬ - તમે આ ભિક્ષની અવધારણ કરે છે. તે પર્વતને -નખ વડે ખેદવા જેવું અને તેઢાને દાંત વડે ચાવવા જેવું કરે છે. અગ્નિને પગ વડે હણવા જેવું કરે છે. આસીવિસો ઉગતો મહેસી, પોરબૈઓ ઘરપરક્કમે યા અગણિ વ પકખદ પયંગસેણું, જે ભિકખુયં ભક્તકાલે વદેહ / ૨૭ . હે મૂર્ખ ! આ તપસ્વી શાપ દેવા સમર્થ છે. આથી વિષ સર્પ જેવા છે, ઉગ્ર તપવાળા છે. ઘર વ્રત અને ઘેર પરાકમવાળા છે. તમે જે ભેજન કાળે આ મુનિને લાકડી વડે તાડન કરે છે ને તમે પતંગનાં ટોળાં જેમ અગ્નિને આક્રમણ કરીને મારે છે તેમ તમે પણ મરી જશે. સીસેણુ એયં સરણું ઉવેહ, સમાગયા સવજણ તુજો | જઈ ઇચ્છહ જીવિય વા ધણું વા લોગ પિ એ ડહેજ જા . ૨૮ તમે જે જીવીત અને ધનને ઈચ્છતા હે તે સર્વ જનની સાથે એકત્ર થયા થકા મસ્તક નમાવો. આ મહષીનું શરણ અંગીકાર કરે, આ મહષિ કપ પામ્યા થકા આખા જગતને પણ બાળી નાખે. અવડિય પિઠિસઉત્તમગેપસારિયા બહુ અકસ્મચેઠા નિમ્નેરિયો સહિર વસંતે ઉદ્ધમુહે નિયત રક્ષા
SR No.023501
Book TitleUttaradhyayan Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorAkalankvijay
PublisherAkalank Granthmala
Publication Year
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_uttaradhyayan
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy