SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ અભિપ્રાયા - અલક મંચ માળા તરફથી પ્રગટ થતા યા સાહિત્યનાં પત્રકો ઉપરાંત અન્ય વિષયનાં પુસ્તકો સામાન્ય માણસને પણું ઉપયોગી થઈ શકે તેમ છે. આવાં પુસ્તકોના પ્રકાશનની જરૂરીઆત છે અને આપની જ્ઞાનની પ્રવૃતિથી આનંદ થાય છે. લિ. પૂ. આ. શ્રી અભયદેવસૂરિ તા. ૧-૭-૯૨ અમારા પરમકૃત શાસનપ્રેમી અને ધર ખખ પ્રચારક તપસ્વી મુનિ અફલક વિજયજીએ પુસ્તક પ્રકાશનને ભારે યજ્ઞ માંડયા છે. હું એમના પ્રચંડ પુરૂષાર્થ’તે જોઈ ને આનંદ અનુભવું છું. લિ. પુ. આ શ્રી પશેદેવ સૂરિ પાલીતાણા, તા. ૫-૮-૯૨ તમારી શ્રતિભક્તિ અવણુ” નીય છે, તપસ્યાની સાથે સમ્યગજ્ઞાનની લગની અને લાગણી અપૂવ" છે, આપતા પુસ્તકો ધણાં ઉપયોગી છે. લિ, પૂ આ શ્રી નેશ્વરસૂરિ અહેમદનગાર તા. ૩૧-૭--૯૨. જૈન ધર્મ અને તત્ત્વજ્ઞાનનાં ભૂ૫ વાર સામગ્રીરૂપ અકલ ક 2 થમાળા તરફથી પ્રગટ થતાં પુરતકા આબાલગા પાળને શ્રુતજ્ઞાનની આમાનતા તરફને અનન્ય પ્રેરક માહિતિ ઉપલબ્ધ થાય છે. સામાન્ય વાચકથી આર ભીને વિદ્વાન વર્ગને પણ એમનાં પુસ્તકો દ્વારા જ્ઞાન સંપાદન કરવાની અમૂલ્ય તક મળી રહે છે. આ પુસ્તકે પોકેટ બુકની ગરજ સારે તેવાં હોવાથી સર્ભ ગ અને સ્વાધ્યાયના અને આનંદ આપે તેવા છે. લિ. ડો, કવિન શાહ ખીલીમેરા તા. ૧૦-૧૦-૨, [ આ પુશ્રી સરળ ભાષામાં સાહિત્યનું સજ'વ કરીને જ્ઞાનનો લાભ આપી રહ્યા છે. તેની જૈન સમાજને ખરે ખર આવશ્યકતા છે. આપશ્રીનું પ્રકાશન કાય” જ્ઞાન તને જલતી રાખી ભવ્યાત્માએ ના આત્મકલ્યાણુમાં ઉપકારક નીવડે એવી અભિલાષા છે. શ્રી. મુખ દયદ્ર ગા 4ળયદ શાહ તા. ૧૨ ૩ - ૯ ૩
SR No.023501
Book TitleUttaradhyayan Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorAkalankvijay
PublisherAkalank Granthmala
Publication Year
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_uttaradhyayan
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy