SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાર્થ ૧૩૭ શાન્તિનાથ ૧ અભિનંદીતા ૨ યુગલીક, ૩ સૌધર્મદેવ, ૪ શ્રીવિજય, ૫ દશમેદવલેકે ૬ અનંતવીર્ય ૭ પહેલીનરક ૨૮ વિદ્યાધર, ૯ અમ્રુતદેવ-૧૦ સહસ્ત્રાયુધ ૧૧ ગ્રેવેયક ૧ર દરથ ૧૩ સર્વાર્થ સિદ્ધ ૧૪ ચકાયુધ ધકખાગરાયસ, કુંથુ નામ નરીસરા વિકખાયકિત્તી ભગવં, પત્તો ગઈમણુત્તર છે ૩૯ . કુંથુનાથનું ચરિત્ર ઈશ્વાકુ વંશમાં શ્રેષ્ઠ રાજા વિખ્યાત કુંથુ નામે ચકવતિ તીર્થકર મેક્ષે ગયા. તેમનું ચરિત્ર નીચે પ્રમાણે છે- હસ્તિનાપુરમાં સુર રાજાને શ્રીદેવી ભાર્યાથી કુંથુ નામે પુત્રને જન્મ થયો. ભગવાન ગર્ભમાં હતા ત્યારે તેના પિતાએ શત્રુઓને કુંથુ જેવા જે તેથી ભગવાનનું નામ કુંથુનાથ પાડ્યું. યુવાન થતાં પિતાએ ઘણી રાજકન્યાઓ પરણવી. પુત્રને રાજ્ય સોંપી સુર રાજાએ દીક્ષા લીધી. ભગવાન પણ ઉત્પન્ન થએલચક રત્ન વડે છ ખંડ સાધી ચકવતિ થયા. ભુતભેગી બની દીક્ષા લઈ તીર્થ સ્થાપતા સુધી સેળ વર્ષ છદ્મસ્થપણે વિચર્યા પછી કેવળજ્ઞાન થતાં ઘણે કાળ કેવળી પર્યાય પાળી સમેતશિખર પર નિર્વાણ પામ્યા. ભગવાન પિણ વીસ હજાર વર્ષ કુમારપણે, તેટલાં વર્ષ મંડલીકપણે, તેટલાં વર્ષ ચક્રવર્તિપણે અને તેટલાં વર્ષ તીર્થ કરપણે | વિચરી મેક્ષે ગયા. સાગરંતં ચઇત્તાણું, ભરહ નરવ રીસરે | “અરે ય અરય પત્તો, પત્તો ગઈમણુત્તર | ૪૦ |
SR No.023501
Book TitleUttaradhyayan Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorAkalankvijay
PublisherAkalank Granthmala
Publication Year
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_uttaradhyayan
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy